કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત હસ્તે સિદ્ધપુર ખાતેથી GSRTCની ત્રણ નવી બસોને ફ્લેગ ઑફ આપી રવાના કરાઈ
સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી બસોનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઑફ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું. સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી … Read More










