ગુજરાતમાં હવે વીજચોરી ઘટશે, સરકાર ૧.૬૫ કરોડ સ્માર્ટમીટર લગાવશે

વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન અમદાવાદઃ ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના પાંચના … Read More

સ્વદેશી શોધઃ એક એવું ઉપકરણ જે વીજ કરંટ સામે આપે છે રક્ષણ

જયપુર: રાજસ્થાનની એક કંપનીએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જેને ઘરમાં લગાવવામાં આવે તો તે ખુલ્લા ઈલેક્ટ્રિક વાયરને સ્પર્શે તો પણ ઇલેક્ટ્રિક શોક લાગશે નહીં. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ … Read More

MGVCLએ આગામી અઢી વર્ષ દરમિયાન સ્માર્ટ વીજ મીટર નાખવાની તૈયારીઓ શરૂ કરી

ખેડાઃ MGVCL દ્વારા નવી પહેલ કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાત લગભગ ૩૪ લાખ ગ્રાહકોને સ્માર્ટ વીજ મીટર નાખી આપવામાં આવશે. આગામી અઢી વર્ષ સુધીમાં સ્માર્ટ વીજ મીટર નાખી આપવાનું … Read More

અદાણી ગ્રુપે મુંબઈ વિસ્તારમાં 400 KV ઈન્ટીગ્રેટેડ પાવર ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

અમદાવાદ: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ગ્રૂપની કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તેણે નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે 400 KV ઈન્ટિગ્રેટેડ પાવર ગ્રીડ લાઈન શરૂ કરી છે. … Read More

કોલસાની આયાતનો વધારાનો ખર્ચ કેન્દ્રએ ઉઠાવવો જોઈએ: AIPEF

જલંધર: ઓલ ઈન્ડિયન પાવર એન્જિનિયર્સ ફેડરેશન (એઆઈપીઈએફ)એ 1 સપ્ટેમ્બરના પાવર મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિર્દેશને ‘કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર અયોગ્ય દબાણ લાવવાનો પ્રયાસ’ ગણાવ્યો છે અને તેની માંગને પુનરોચ્ચાર … Read More

ઝારખંડમાં વીજળી પડતા ૧૬ લોકોના મોત

ઝારખંડમાં ચોમાસાના આગમનની સાથે જ લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. બીજી તરફ વરસાદ દરમિયાન વીજળી પડવાથી રાજ્યભરમાં ૧ દિવસમાં ૧૬ લોકોના મોત થયા છે. ચોમાસાના આગમનના પ્રથમ દિવસે ઝારખંડના … Read More

પશ્ચિમબંગાળમાં ૫ જિલ્લામાં આકાશમાંથી વીજળી ત્રાટકતા ૧૪ લોકોના થયા મોત

પશ્ચિમ બંગાળના ૫ જિલ્લામાં આકાશીય વીજળી પડવાથી લગભગ ૧૪ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, પુરબા બર્ધમાન અને મુર્શિદાબાદ … Read More

ન્યૂયોર્કમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર વીજળી પડી, જોવા મળ્યો અદ્ભુત નજારો

ન્યૂયોર્કમાં આકાશને આંબતી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઇમારત પર વીજળી પડવાનો અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શનિવારે અમેરિકામાં ભારે તોફાન આવ્યું હતું ત્યારે રાતે શૂટ કરવામાં આવ્યો હતો. વજ્રપાત … Read More

આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન : ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર … Read More

આગામી ત્રણ વર્ષમાં એટલે કે ૨૦૨૫ સુધીમાં વિશ્વની અડધી વીજળી એશિયન દેશો દ્વારા ખર્ચવામાં આવશે

ભારતમાં વાર્ષિક ૫.૩ ટકાના દરે વધતી વીજળીની માંગ ૨૦૨૨માં ૮.૪ ટકા પર પહોંચી ગઈ છે. તેનું કારણ કોવિડ રોગચાળા પછી દેશની મજબૂત રિકવરી હતી. વળી, માર્ચથી જુલાઇ સુધી આકરી ગરમી. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news