જામનગરમાં બર્ડફલુઃ ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં તંત્રમાં દોડધામ

રાજયમાં બર્ડફલુના કેસ વચ્ચે જામનગર નજીક ખોજાબેરાજા પાસે ૨૬ પક્ષીના મોત થતાં પશુપાલન વિભાગમાં દોડધામ મચી ગઇ હતી. મૃતક પક્ષીમાં ૧૨ ટીટોડી, ૬ મોર, ૧ નૂતવાડી, ૭ સીસોટી બતકનો સમાવેશ … Read More

બર્ડ ફ્લૂઃ ચિખલીમાં મૃત ૩ કાગડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ચિખલી તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલાં મૃત હાલતમાં ત્રણેય કાગડાઓનાં ટેસ્ટ પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ બર્ડ ફ્લૂની ચપેટમાં આવ્યો છે. અગાઉ ડાંગના વઘાઈમાં પણ મૃત મળેલા … Read More

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારોઃ તંત્રએ પુષ્ટિ કરતાં ભયનો માહોલ

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારો થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તાર માં કાગડાના મોત થયા હતા. ત્યારબાદ બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે ભોપાલ … Read More

ઉત્તરાયણઃ વાપીમાં પતંગનાં દોરાથી એક જ દિવસમાં ૧૨ પક્ષીઓ ઘાયલ

ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરી પક્ષીઓ માટે જીવલેણ બનતી હોય છે. પતંગની દોરીમાં ફસાયેલ પક્ષોઓને બચાવવા દર વર્ષે ખાસ કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. આ અભિયાનના સેવાભાવી સંસ્થાઓએ વાપીમાં ૯ કબૂતર … Read More

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી

દિલ્હી,મહારાષ્ટ્ર,યુપી,એમપી, રાજસ્થાન-ગુજરાતમાં બર્ડ ફ્લુની પુષ્ટિ મહારાષ્ટ્રના પરભણીમાં ૯૦૦ મરઘીઓના મોતથી લોકોમાં ફફડાટ, દિલ્હીમાં આઠ પક્ષીમાં બર્ડફ્લુની પુષ્ટિ દિલ્હીમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ,મહારાષ્ટ્રમાં પક્ષીઓના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ ઉત્તર પ્રદેશના કાનપુરના … Read More

બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે કાંકરિયામાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરાયું

ગુજરાતમાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રલાહયમાં પક્ષી વિભાગ મુલાકાતીઓ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં બર્ડ ફૂલની એન્ટ્રી થતાં તંત્ર અલર્ટ મોડ પર જોવા મળી … Read More

માણાવદર નજીક થયેલા પક્ષીના મોત ખોરાકી ઝેરીને કારણે થયા હોવાનું અનુમાન

અન્ય રાજ્યોમાં બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસો જોવા મળી રહ્યા છે. દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળમાં કેટલાક પક્ષીઓના મોત બર્ડ ફ્લૂને કારણે થયા હોવાના ચોંકાવનારા રિપોર્ટ આવ્યા છે. ત્યારે બે દિવસ … Read More

બર્ડ ફ્લૂની બીમારીનો ઇલાજ નથી, રાજ્ય સરકારો સાવધાની રાખેઃ સંજીવ બાલિયાન

ભારતમાં સામે આવી રહેલા બર્ડ ફ્લુના મામલાઓ વચ્ચે કેન્દ્રના પશુપાલન અને ડેરી મંત્રી સંજીવ બાલિયાને કહ્યુ છે કે, આ બીમારીનો કોઈ ઈલાજ નથી, તેવા સંજોગોમાં રાજ્ય સરકારોએ જ તમામ સાવધાની … Read More

દેશમાં કોરોના બાદ બર્ડ ફ્લુનો આતંક, અનેક રાજ્યોમાં ચેપ જોવા મળ્યો

બર્ડ ફ્લૂને કેરળે રાજકીય આફત જાહેર કરી, હરિયાણામાં એક લાખ મરઘીનાં મોત હિમાચલ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશમાં એલર્ટ, કેરળમાં રાજકીય કટોકટી જાહેર કરાઇ, અનેક રાજ્યોમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોતથી ખળભળાટ, સૌ … Read More

ઈટાલીમાં નવા વર્ષે સેંકડો પક્ષીઓના મોત, અપશુકનની આશંકાએ લોકોમાં ફફડાટ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ૨૦૨૧ની સાલ વિશ્વભરના લોકો માટે નવી આશા અને અપેક્ષાઓ લઈને આવી છે. નવા વર્ષના સ્વાગતની ઉજવણીમાં દુનિયા મસ્ત હતી ત્યારે ઈટાલીના શહેર રોમમાં હજારોની સંખ્યામાં અબોલ … Read More