બાવળાના રાશમ ગામની સીમમાં જોખમી કાર્બનિક કચરાના નિકાલના ગેરકાયદેસર કૃત્ય સામે જીપીસીબીએ નોંધાવી ફરિયાદ
બાવળાઃ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રાશમ ગામમાં જોખમી પ્રદૂષિત કચરાનો ગેરકાયદેસર નિકાલ કરી પર્યાવરણને નુક્શાનકર્તા ગંભીર કૃત્ય કરાયું હોવાની બનાવ સામે આવેયો છે. જેની સામે અમદાવાદ ગ્રામ્ય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ … Read More