મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર યોજાયેલી પરિષદમાં બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં
મુંબઈઃ શુક્રવારે મુંબઈ ખાતે નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત “પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓ”ની પરિષદમાં ગુજરાત સરકારની કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રેઝન્ટેશન … Read More










