પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા
ગાંધીનગર: ગુજરાતના પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ૨૮૦૦ વર્ષ જૂના માનવ વસવાટના પુરાવા મળ્યા છે. આઇઆઇટી ખડગપુર અને એએસઆઇના નેતૃત્વમાં છેલ્લાં ૭ વર્ષથી અહીં ખોદકામ ચાલી રહ્યું છે. આઈઆઇટી ખડગપુરના … Read More