કોરોનાનો અંત હજુ ઘણો દૂર છે ડબલ્યુએચઓના વડાએ ચેતવ્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસસે કહ્યું કે, ભલે દુનિયામાં અત્યાર સુધી કોરોનાની રસીના ૭૮ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે, પરંતુ મહામારીનોઅંત અત્યારે પણ ઘણો દૂર છે. હાલ … Read More











