નાગપુરમાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં નવના મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ

ગોંડલઃ રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ છે. સરકાર દ્વારા ઓચિંતા ડુંગળીની નિકાસ બંધી કરવામાં આવતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની બજારમાં મોટુ ગાબડુ પડ્યું … Read More

SOGએ સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું

સુરતઃ સુરતમાં ફરી એક વખત ગેસ રીફિલિંગનું નેટવર્ક ઝડપાયું છે. કામરેજ તાલુકાના ઉંભેળ ગામમાં SOGએ ગેરકાયદે રીતે ધમધમતા ગેસ રીફિલિંગના કાળા બજારીયાઓ પર તવાઇ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. … Read More

ઈમ્પેક્ટ ફી ભરવાની પૂર્ણ થઈ રહેલી મુદતને ગુજરાત સરકારે છ મહિના લંબાવી

ગાંધીનગરઃ ગુજરાતમાં આમ પણ ભાજપ સરકાર બિલ્ડરોની પેરવી કરતી આવી છે. ભાજપ શાસનમાં ઈમ્પેક્ટ ફી એ સૌથી વધારે ચર્ચાનો મુદ્દો રહ્યો છે. શહેરોમાં ગેરકાયદે બાંધકામોની નવાઈ નથી પણ આ અનઅધિકૃત … Read More

Gujarat Weather: દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે

અમદાવાદઃ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે. ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાનો સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ … Read More

બજારમાં છૂટકમાં લસણના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહણીઓ પરેશાન

જામનગરઃ લસણના ભાવ વધારાથી ગ્રહણિઓનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ બાદ લસણના ભાવ પણ આસમાને પહોંચતા હાલ ગ્રહણીઓની રસોઈમાં લસણનો ઉપયોગ થોડો ઓછો થતો હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના … Read More

અમેરિકી બહુરાષ્ટ્રીય કંપનીની સાણંદમાં ૩૦૦૦ કરોડ રૂપિયાના રોકાણની યોજના

કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ કોલ્ડ ડ્રિન્ક પ્લાન્ટ સ્થાપિત કરશે અમદાવાદઃ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની કોકા કોલા (TCCC)ની રાજ્યમાં રૂ.૩૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના છે. કંપની અમદાવાદની પાસે સાણંદમાં બેવરેજ બેસ્ડ … Read More

કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં ‘ટાઈમ ફોર ઓર્ગેનિક્સ’ સ્ટોરનો શુભારંભ

ગાંધીનગરઃ ‘પહેલું સુખ તે જાતે નર્યા’ના મંત્રને સાકાર કરવા તેમજ નાગરિકોને શુદ્ધ ખાદ્ય વસ્તુઓ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કુડાસણ-ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે તેમજ ઉદ્યોગ મંત્રી … Read More

પલસાણા જીઆઈડીસી પ્રદૂષણઃ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય ત્યાં સુધી વાયુ પ્રદૂષણને ડામી નહીં શકાય

સુરતઃ લખનઉમાં પર્યાવરણ ક્ષેત્રના જાણીતા વૈજ્ઞાનિકો અને સંસ્થાઓ આજ ગુરૂવારથી શરૂ થઇ રહેલા રાષ્ટ્રીય સંમેલનમાં ગ્રીન કેમેસ્ટ્રી, વાયુ-જળ પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવા મહત્વપૂર્ણ અને સંવેદનશીલ વિષયો પર વિચારમંથન કરશે … Read More

ગુજરાતમાં હવે વીજચોરી ઘટશે, સરકાર ૧.૬૫ કરોડ સ્માર્ટમીટર લગાવશે

વિવિધ રાજ્યોમાં આશરે ૧૯.૭૯ કરોડ પ્રિ-પેઈડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન અમદાવાદઃ ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨થી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીના પાંચના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news