સ્માર્ટ સિટીના રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી વારાણસી શહેર નંબર-૧ બન્યું

મોદીના મેજિક ટચથી રેન્કિંગમાં છ પોઇન્ટની છલાંગ લગાવી સ્માર્ટ સિટીના રેન્કિંગમાં વારાણસી શહેર નંબર-૧ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં વિકાસકાર્ય અત્યંત ઝડપથી ચાલી રહ્યા છે. તેની અસર … Read More

બર્ડ ફ્લૂઃ ચિખલીમાં મૃત ૩ કાગડાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ચિખલી તાલુકાના સિયાદા ગામમાં ચાર દિવસ પહેલાં મૃત હાલતમાં ત્રણેય કાગડાઓનાં ટેસ્ટ પોઝિટિવ આવતા નવસારી જિલ્લામાં વધુ એક સ્થળ બર્ડ ફ્લૂની ચપેટમાં આવ્યો છે. અગાઉ ડાંગના વઘાઈમાં પણ મૃત મળેલા … Read More

કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યુંઃ પારો માઈનસ ૮.૨ ડિગ્રી

કાશ્મીરમાં મોટાભાગનાં શહેરો અને વિસ્તારોમાં શનિવારે પારો ફરી ગગડતા લોકોને હાડ ગાળી નાખતી કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૮.૨ ડિગ્રી નોંધાતા લોકોને ઠંડીમાં ઠૂંઠવાવું પડયું હતું. … Read More

હવે અમદાવાદમાં બર્ડ ફ્લૂઃ મણિનગરમાં આકાશમાંથી બગલો પટકાતા મોત

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના મણિનગરમાં ગોરના કુવા નજીક આકાશમાંથી ઉડતો બગલો અચાનક નીચે ઢળી પડતા લોકો પણ ભયભીત બન્યા છે. … Read More

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારોઃ તંત્રએ પુષ્ટિ કરતાં ભયનો માહોલ

ડાંગ જિલ્લા માં બર્ડફલૂ નો પગ પેસારો થઈ ચૂક્યો છે. ડાંગ જિલ્લાના સરકારી ખેતીવાડી હાઈસ્કૂલની સામે જંગલ વિસ્તાર માં કાગડાના મોત થયા હતા. ત્યારબાદ બે કાગડાના મૃતદેહોને તપાસ અર્થે ભોપાલ … Read More