BREAKING NEWS : અમદાવાદ વટવા જીઆઈડીસી ફેઝ-1માં આવેલી કંપનીમાં લાગી આગ

વટવા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના
ફેઝ-1માં આવેલી કર્મા કેમિકલ કંપનીમાં લાગી આગ
આગના પગલે આકાશમાં ઘૂમાડાના ગોટેગોટા
ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો