ચીનમાં શી જિનપિંગને ત્રીજીવાર મળશે સત્તાકે બનશે નવા રાષ્ટ્રપતિ?…
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ આ ઓક્ટોબરમાં પૂર્ણ થઈ રહ્યો છે. ૧૬ ઓક્ટોબરે કમ્યુનિસ્ટ પાર્ટી (સી.સી.પી) ની કોંગ્રેસ (બેઠક) થશે, જેમાં આગામી રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. ચીનમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ … Read More