વડાપ્રધાને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું મિશન વેક્સિનઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝાયડ્સ પ્લાન્ટની મુલાકાત લીધી
કોરોનાએ રાજ્યમાં ઊથલો માર્યો છે. દેશમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે ત્યારે ઝાયડ્સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ ચાલી રહ્યું છે. એની કામગીરી જાેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી … Read More