માઈનસ ૨ ડિગ્રીથી આબુ ઠૂઠવાયું, ગુરુશિખર પર માઈનસ ૫ ડિગ્રી

ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી ગુજરાતમાં ગાત્રો થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. આવામાં બનાસકાંઠાને અડીને આવેલુ રાજસ્થાનનું હિલસ્ટેશન માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ … Read More

હવામાન વિભાગે ઉ.ગુજરાતમાં વરસાદની આગહી કરતા ખેડૂતોની વધી ચિંતા

ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ચારેબાજુ ફરી વળ્યું છે, તેવા હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર આપ્યા છે. નવા વર્ષે રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના સેવવામાં આવી … Read More

કડકડતી ઠંડીનો રાઉન્ડઃ નલિયા સૌથી વધુ ઠંડુ, આબુમાં ઝાકળ બિંદુઓ બરફમાં ફેરવાયા

શિયાળો હવે અસલ મિજાજ બતાવી રહ્યો હોય તેમ ગાત્રો થિજવી દેતી ઠંડી પડી શરૂ થઇ ગઇ છે. જમ્મુ-કશ્મીર સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અને અત્યંત કાતિલ-સૂકા ઠંડા પવનની અસરને કારણે … Read More

રાજ્યમાં હજુ બે દિવસ હાડ થીજવતી ઠંડીની કરાઈ આગાહી

રાજ્યમાં કેટલાંક દિવસોથી ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઇ વધુ એક આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં ઠંડીએ સપાટો બોલાવ્યો … Read More

કાશ્મીરમાં ઠંડીએ ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો, શ્રીનગર માઇનસ ૬.૪ ડિગ્રીએ થથરી ગયું

રાજસ્થાન સહિતના પાંચ મેદાની રાજ્યોમાં ગંભીર શીતલહેર : હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાશ્મીરની પર્વતમાળાઓમાં ભારે હિમવર્ષાના પગલે કાશ્મીર ખીણમાં ડિસેમ્બર મહિનામાં પડતી ઠંડીએ છેલ્લા ૧૦ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો … Read More

ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે રાજ્યમાં વધશે ઠંડી

હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે : હવામાન વિભાગ ઈશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં … Read More

ઉત્તર ભારતમાં સંખ્યાબંધ ટ્રેનો ધૂમ્મસના પગલે રદ, વિઝિબિલિટી શૂન્યની આસપાસ

હજુ વધુ ઠંડી પડવાની હવામાન ખાતાની આગાહી સમગ્ર ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની સાથેાસાથ રેલવે ટ્રેક પર ગાઢ ધૂમ્મસ છવાઇ જતાં રેલવેને સંખ્યાબંધ ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી. … Read More

અમદાવાદના નારોલ વિસ્તારમાં વાયુ પ્રદૂષણને લઇને સ્થાનિકોને હાલાકી

શિયાળાની ઋતુમાં હવા પાતળી હોવાથી લોકોમાં શ્વાસ સંબંધિત સમસ્યાઓ જોવા મળતી હોય છે. ખાસ કરીને હાલમાં જ્યારે શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે, ત્યારે શહેરના નારોલ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીમનીમાંથી … Read More

શિયાળામાં લવિંગની ચા પીવાના છે અઢળક ફાયદાઓ

શિયાળામાં ચાની ગરમ ગરમ ચૂસકી બધાને આરામ આપે છે. લોકો ગરમ રહેવા અને ચા માણવા માટે આ મોસમમાં આદુ, તુલસી અને બીજી ઘણી પ્રકારની ચા પીવાનું પસંદ કરે છે. ઘણા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news