યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી
ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More