સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ ખાતે ૫૦૦ એકર જેટલા વિશાળ વિસ્તારમાં સ્પોર્ટ્સ સિટી તૈયાર થશે
રાજ્ય સરકાર અંદાજે કુલ ૧૦ હજાર કરોડના બજેટની જોગવાઇ કરશે અમદાવાદઃ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે થયેલી મુલાકાત દરમિયાન મોદીએ અમદાવાદના સાણંદ પાસે આવેલાં ગોધાવી ગામ … Read More