રાજ્યામાં ચોમાસાની એન્ટ્રી, આગામી ૪૮ કલાક ભારે!, ૧૫ તાલુકામાં નોંધપાત્ર વરસાદ

મુંબઇને ધમરોળ્યા બાદ મોન્સૂન ૨૦૨૧ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી થઇ છે. નૈઋત્યનું ચોમાસું વલસાડથી ગુજરાતમાં પ્રવેશી ચૂક્યું હોવાની ભારતીય હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. મેઘરાજાના આગમન સાથે જ વલસાડ … Read More

મોન્સૂનનું આગમનઃ જૂનના અંતમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે

દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આગળ વધી રહ્યું છે, જે દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જતાં વલસાડ, નવસારી, ડાંગ ઉપરાંત દાદરા-નગરહવેલી વિસ્તારમાં વરસાદ શરૂ થશે. એની સાથે જ બંગાળની ખાડીમાં પણ લો-પ્રેશર સર્જાવાની શક્યતા … Read More

મુંબઇમાં ૨-૩ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી, ૧૩ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ

નેઋત્યનું ચોમાસું હવે ધીમે ધીમે મહારાષ્ટ્રમાં પ્રવેશતા મંગળવારે સાવરથી મુંબઈમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી અને બફારા વચ્ચે મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને  મુંબઈવાસીઓએ તેનો આનંદ … Read More

સૌરાષ્ટ્રવાસીઓ આનંદોઃ ચોમાસા પહેલાં ૧૨૫ તળાવ અને ૮૦૩ ચેકડેમ છલોછલ

સૌરાષ્ટ્રમાં ચોમાસાના આગમનના એંધાણ દેખાઇ રહ્યા છે. પરંતુ કાળઝાળ ઉનાળા અને આકરા તાપમાં સૌરાષ્ટ્રની તરસી ધરતીને પરી તૃપ્ત કરવાનું કામ નર્મદાનીર દ્વારા થયું છે. અત્યાર સુધીમાં જૂદી – જૂદી ચાર … Read More

રાજ્યના અનેક જિલ્લાઓમાં ૪થી ૬ જૂન દરમ્યાન મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી ૨૦ જૂન બાદ ચોમાસાની શરૂઆત થશે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ટુંક સમયમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પણ પ્રારંભ થવાની તૈયારી છે. જેના ભાગરૂપે રાજ્યના … Read More

૩-૪ જૂને ભાવનગર, અમરેલી, રાજકોટમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના … Read More

કચ્છી નવા વર્ષના એક અઠવાડિયા પહેલા જ ચોમાસું શરૂ થવાની આગાહી

કચ્છમાં ગત વર્ષની જેમ અષાઢી બીજ પહેલા એક સપ્તાહ અગાઉ ચોમાસું બેસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં વૈશાખ મહિનામાં તાપમાનનો પારો સતત ઊંચે રહેતો હોય છે પરંતુ આ … Read More

આજે કેરળમાં ચોમાસાનું આગમન થશેઃ હવામાન વિભાગ

કેરાલાના દરિયા કિનારે ૩૧ મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે, ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.૩૧ મેના … Read More

આજથી રાજ્યના સૌરાષ્ટ્ર,મધ્ય અને દ.ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી … Read More

હવામાન ખાતાની આગાહી, દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

આખા દેશમાં હવામાનમાં ઉતાર-ચઢાવ ચાલુ છે, ભારતી હવામાન વિભાગે પોતાના તાજા અપડેટમાં કહ્યું કે દેશમાં ફરી એકવાર પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ ગયું છે, જેના કારણે દેશના કેટલાય રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news