ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી આ વર્ષનો ૮૧ % વરસાદ, હજુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી

ગુજરાત રાજ્યમાં ચોમાસુ જામ્યું લાગે છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયાની વાતો તો ક્યાંક વૃક્ષો પડી જવા, વિજળી પડી, પાકનું નુકશાન તો ક્યાંક ભૂવા … Read More

દિલ્હીમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દિલ્હી, ગાઝિયાબાદ, દાદરી, નોએડા, વલ્લભગઢ, ફરીદાબાદ, હાપુડ, ભિવાની, રોહતક, પાણીપત અને આસપાસના ક્ષેત્રોમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી … Read More

રાજ્યના ૧૯૨ તાલુકાઓમાં મેઘમહેર

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે ૨૪ કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ … Read More

ભારેથી અતિભારે વરસાદની રાજ્યમાં આગાહી વચ્ચે સર્વત્ર વરસાદી માહોલ

રાજ્યના ૧૦ તાલુકાઓમાં ૪ ઇંચથી ૯ ઇંચ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગીરસોમનાથના સુત્રાપાડામાં ૯ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરસોમનાથના વેરાવળ અને રાજકોટના ગોંડલમાં ૬-૬ ઇંચ વરસાદ નોંધાયો છે. તો … Read More

ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ૪ દિવસ ધોધમાર

ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૃચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.    ગુજરાતમાં હાલ સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદની આશા રખાઈ … Read More

હવામાન વિભાગની આગાહી : રાજ્યમાં ૨૦ સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થશે

આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે ૮ સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ૮થી ૧૪ સપ્ટેમ્બર મધ્યમથી ભારે … Read More

આગામી ૪ દિવસ માટે સામાન્યથી ભારે વરસાદની આગાહી

થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકામાં અડધાથી ૨ … Read More

આનંદોઃ ૧૭થી ૨૩ દરમ્યાન રાજ્યમાં વરસાદની આગાહી

ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે, રાજ્યમાં હાલ વરસાદ ન પડવાના કારણે ચારેબાજુ પરિસ્થિતિ વિકટ બની રહી છે. રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ પણ ખરાબ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી … Read More

હાલ વરસાદની કોઇ સંભાવના નથીઃ ૧૭ ઑગસ્ટ બાદ પુનઃએન્ટ્રી થશે

ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદ ખેંચાઈ ગયો છે. વરસાદ નહીં થતાં ખેડૂતોએ બોર અને કૂવામાંથી વીજળીને આધારે પાણી કાઢીને ખેતરમાં ઊભો પાક બચાવવા સિંચાઈ કરવી પડી છે. ત્યારે હવે અંશતઃ … Read More

રાજ્યમાં આગામી ૫ દિવસ વરસાદની કોઇ આશા નથીઃ હવામાન વિભાગ

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ખેડૂત માટે માઠા સમાચાર સામાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ૫ દિવસ ભારે વરસાદની આશા નથી. ગુજરાતમાં … Read More