વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ઉકાઈ ડેમમાંથી ૭૦૦૦ ક્યુસેક પાણી છોડાશે, બચી જશે ડાંગર- શેરડીનો પાક
સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. … Read More