માઉન્ટ આબુમાં ઠંડીએ ૨૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
જરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી પર પહોંચી ગયો છે. તો … Read More
જરાત સહિત સમગ્ર દેશમાં હજુ ઠંડીથી રાહત માટે થોડી રાહ જોવી પડશે. ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં અનુભવાયું છે. જ્યાં તાપમાનનો પારો ૧.૪ ડિગ્રી પર પહોંચી ગયો છે. તો … Read More
હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને માઇન્સ ૧ પર પહોંચ્યો છે. સવારે ચારેબાજુ બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનો ચારેબાજુ બરફ જામી જાય છે. હિલ … Read More
ઉનાળામાં ઠેરઠેર જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. જંગલો તેમજ ગાડીઓમાં મોટાભાગના આગના બનાવો સામે આવે છે, જેમાં રાજસ્થાનના માઉન્ટ આબુના રસ્તા ઉપર એક ઈકો ગાડીમાં અચાનક આગ … Read More
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ફરીથી ગગડી માઇનસ ડિગ્રીએ પહોંચ્યો છે. છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયા વાતાવરણને લઇ લઘુત્તમ તાપમાન વધ્યું … Read More
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં શીતલહેર ફૂંકાશે, જેને લઈ બંને જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. શીતલહેરની અસર મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વર્તાશે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રવિવારે તાપમાન … Read More
માઉન્ટ આબુ ગુજરાતીઓનું ફેવરિટ પર્યટક સ્થળ છે. પણ શિયાળામાં તેનો માહોલ કશ્મીર જેવો બની રહે છે. ફરી એક વખત ઠંડીને પગલે સહેલાણીઓ આબુમાં વધ્યા છે. અહીં ફરીથી લઘુત્તમ તાપમાન -૨ … Read More
માઉન્ટ આબુમાં મંગળવારે લઘુત્તમ તાપમાન ૨.૪ ડિગ્રી તાપમાન હતું. જે એક જ દિવસમાં પારો ૫ ડિગ્રી ગગડી ગયો હતો. અને -૩.૪ ડિગ્રીએ સર્વત્ર બરફની ચાદર છવાઇ હતી. હાડ થિજાવતી ઠંડીના … Read More
દિલ્હીમાં છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછુંનવા વર્ષની શરૂઆતની સાથે જ ઉત્તર ભારતમાં શીતલહેર જાેવા મળી. દિલ્હીમાં પારો ૧.૧ ડિગ્રી સુધી ગગડ્યો છે. આ છેલ્લા ૧૪ વર્ષમાં સૌથી ઓછું છે. ઘણા … Read More