ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુતે થ્રીવિંગ ઇકોનોમીઃ ફ્યુચર ઇન્ડસ્ટ્રી એન્ડ એમએસએમઇ ઈન ગુજરાત ચર્ચાસત્રમાં હાજરી આપી
ઉદ્યોગોની સ્થાપના, રોજગારી અને નિકાસમાં ગુજરાત દેશભરમાં અવ્વલ- બલવંતસિંહ રાજપૂત ચર્ચાસત્રમાં પાબી ડિઝાઇન્સના સ્થાપક પાબીબેન રબારી, NABET-QCiના CEO ડૉ. વરિન્દર કંવર, અશોક લેલેનના ભૂતપૂર્વ એમડી વિપિન સોઢી જોડાયા ગુજરાત ગુણવત્તા … Read More