કોરોના વેક્સિનને લઇ વિશ્વ બેન્કના અધ્યક્ષે ભારતના ભરપેટ વખાણ કર્યા
વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ માલપાસે કહ્યું કે ભારત સૌભાગ્યશાળી છે કે તેમની પાસે સીરમ ઇન્સ્ટિટ્યુટ જેવી વૈશ્વિક રસીનો એક મોટો ઉત્પાદક છે. માલપાસ એ કહ્યું કે તે ઘરઆંગણે રસીકરણ કાર્યક્રમમાં … Read More