યાસનો ખતરોઃ બંગાળ, ઓડિશા પર ૨૬મીએ વાવાઝોડું ત્રાટકશે
એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્રિ્ચમ બંગાળ, ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬મી મેના દિવસે જાેરદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વિભાગે રવિવારે કરી … Read More