ફિલિપાઈન્સમાં શક્તિશાળી તોફાન ત્રાટક્યું, 3.5 લાખથી વધુ લોકો વિસ્થાપિત, હોંગકોંગે જાહેર કર્યું આઠ નંબરનું સિગ્નલ
મનીલા: ફિલિપાઈન્સમાં શક્તિશાળી વાવાઝોડા સાઓલાના કારણે અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 3,87,242 લોકો વિસ્થાપિત થયા છે. સરકારે શુક્રવારે આ જાણકારી આપી. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન … Read More