સુપ્રીમ કોર્ટનો આદેશ, દિલ્હી-એનસીઆરમાં તમામ ફટાકડા પર પ્રતિબંધ
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજધાનીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા (ગ્રીન ફટાકડા) સહિત તમામ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એએસ બોપન્નાની આગેવાની … Read More