અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાખ થયો

અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ આગસ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા … Read More

ઝઘડિયાની કર્લોન કંપનીમાં વિકરાળ આગના ઝપટમાં આવી

ઝઘડિયાની જીઆઈડીસીમાં આવેલી કર્લોન કંપનીમાં લાગેલી વિકરાળ આગનો કોલ મળતા જ ઝઘડિયા જીઆઇડીસી, અંકલેશ્વર નોટિફાઇડ એરિયા અને બાદમાં અંકલેશ્વર તેમજ ભરૂચ પાલિકાના ફાયર ફાઈટરો પણ દોડી ગયા હતા. પોલીસ કાફલો, … Read More

વલસાડના ખરકી ગામે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ

વલસાડ જિલ્લાના પારડી ખડકી હાઇવે ઉપર આવેલ વૌશાલી ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટને લઈને આગ ભભૂકી ઉઠી હતી. ડેકોરેટરને ઘટનાની જાણ થતાં તાત્કાલિક તમામ મજૂરોને સુરક્ષિત રીતે ગોડાઉનની બહાર કાઢવામાં … Read More

બોટાદના પાંજરાપોળના ઘાસના ગોડાઉનમાં આગ લાગી

બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળામાં અબોલ જીવો ૩૦૦૦ જેટલા છે. આ તમામ ગાય માતાના ખોરાકની સુકા ઘાસના ગોડાઉનમાં આગ લાગતા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી મંડળ તથા કમીટી મેમ્બર સ્થળ પર પંહોચીને … Read More

જુનાગઢના જીઆઈડીસીમાં રઝા એન્ટરપ્રાઈઝ નામની સાવરણી બનાવતા કારખાનામાં આગ લાગતા ૬ લાખનું નુકશાન

જુનાગઢ શહેરમાં આવેલા જીઆઇડીસી ૧ વિસ્તારમાં આવેલા રઝા એન્ટરપ્રાઇઝ નામના સાવરણી બનાવવાના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે આસપાસના લોકોમાં થોડા સમય માટે નાસભાગ મચી જવા પામી … Read More

સ્પાઇસજેટના વિમાનમાં ઉડાન ભરતા એન્જિનમાં લાગી આગ

બિહારના પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. પટનાથી દિલ્હી માટે ઉડાન ભરી રહેલી સ્પાઇસ જેટના વિમાનમાં આગ લાગી છે. વિમાનમાં ઘણા યાત્રા સવાર હતા. જાણવા મળી રહ્યું છે કે … Read More

ગોંડલમાં બાઈકના શોરૂમમાં આગ લાગતા ૭ બાઈક બળીને ખાખ થયા

ગોંડલના ગુંદાળા ફાટક પાસે આવેલ રાજર્ષિ બાઈકના શો-રૂમમાં આગ લાગી હતી. જેને પગલે સ્થાનિકો દ્વારા ગોંડલ ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ સાથે પીજીવીસીએલની ટીમે વીજ પાવર બંધ કર્યો … Read More

રાજકોટના સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં આગ ભભુકી ઉઠી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક આગના બનાવ જોવા મળે છે ત્યારે રાજકોટ શહેરના હાર્દ સમા વિસ્તાર અક્ષર માર્ગમાં આવેલ સિલ્વર સેન્ડ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આગ લાગી હતી. આગના … Read More

ભાવનગરના તગડી ગામ નજીક આવેલી કોલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલ ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળતાં ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ … Read More

સિંગોર ઠુંડાના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી

દેવગઢ બારીઆના સિંગોર ઠુંડા ગામે રહેતા ફતેસિંહભાઈ નાયકાભાઈ બારીયાના રહેણાંક કાચા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. આગની અગન જ્વાળાઓમાં માળીયા ઉપર મૂકી રાખેલ ઘાસ, લાકડા તેમજ ઘરનો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news