સુરતના વરાછામાં ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં સવારે ૯ વાગે ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો … Read More

ફાયર બ્રિગેડમાં પ્રસંશનીય સેવા આપનાર ચીફ ઓફિસર એમ એફ દસ્તુર થયા નિવૃત

ફાયર બ્રિગેડમાં સરાહનીય કામગીરી કરનારા ફાયર ચીફ ઓફિસર એમ.એફ દસ્તૂર  ૩૧ જાન્યુઆરી ના રોજ નિવૃત્ત થયા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો . તેમણે વર્ષો સુધી ફાયર બ્રિગેડમાં આપી … Read More

સુરતના એ.કે. રોડ પર કાપડ મિલમાં ભીષણ આગઃ ૪ લોકોને હોસ્પિટલ ખસેડાયા

સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને … Read More

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં અજબડી મીલ પાસે આવેલા ઠેકરનાથ સ્મશાન નજીકની ઝૂપડપટ્ટીના એક ઝૂપડામાં સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. આ બનાવમાં ઝૂંપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ … Read More