અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ
અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More