દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કીમોથેરાપી સેવાઓ શરૂ
નવી દિલ્હી: કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે અહીં ESIC હેડક્વાર્ટર … Read More