એક એવું ગામ જે ઘન કચરાના વ્યવસ્થાપન થકી બનાવે છે ‘કચરામાંથી કંચન’
ગામમાં લીલો અને સૂકો કચરો એકત્ર કરવાની અનેરી વ્યવસ્થા કચરામાંથી બનતું ઑર્ગેનિક તથા ઘન ખાતર ખેડૂતોને વેચાય છે બેલિંગ મશીનથી પ્લાસ્ટિકનું વૉલ્યુમ ઘટાડી ઈંટ–બાંકડા બનાવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન … Read More