દેહરાદૂન જિલ્લામાં ભૂસ્ખલનથી નવ મકાનો અને સાત ગૌશાળા નષ્ટ
દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના વિકાસ નગર તાલુકા હેઠળના મદર્સૂ, મજરા જાખનમાં બુધવારે બપોરે ભૂસ્ખલનને કારણે કુલ નવ ઈમારતો અને સાત ગૌશાળા ધરાશાયી થઈ ગઈ હતી. દિવસના કારણે કોઈ માનવ કે … Read More