Gujarat Weather: ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, કેટલાંક ભાગોમાં માવઠાની પણ સંભાવના
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું છે. … Read More