લાલ મરચા અને સફેદ સોનું ગણાતા કપાસના ભાવે ખેડૂતોને રડતા કર્યા
અમદાવાદઃ ક્યારેક માવઠું તો ક્યારેક અતિવૃષ્ટીની આફત બાદ હવે ઓછા ભાવના ડામ ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. મોંઘાભાવના બિયારણ સહિતનો ખર્ચ કરી સારી આવકની આશાએ ખેડૂતો ખેતી કરે છે, … Read More