ભાવનગરનો બગડ ડેમ ઓવરફ્લો થતાં રસ્તાઓ પર પાણી

ભાવનગર પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે સાંબલાધારે વરસાદ મન મૂકીને વરસવો આરંભાયો હતો અને અનરાધાર ૬ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પવનના સૂસવાટા અને ગાજવીજ સાથેના આ વરસાદને લીધે બગદાણામાં વહેતી … Read More

ભાવનગરના તગડી ગામ નજીક આવેલી કોલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તગડી ગામ નજીક આવેલી એક કોલ ફેક્ટરીમાં એકાએક આગ ફાટી નીકળતાં ભાવનગરથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડ્યો હતો. જેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ … Read More

ગયા વર્ષ ની સરખામણી એ આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું, તેમજ હીટવેવમાં પણ વધારો નોંધાયો

આ વર્ષે મે માસના ગરમી જામી હતી અને ખાસ તો તા.૧૦ બાદ હીટ વેવ શરુ થતા તાપમાન ૪૧ ડિગ્રીથી ૪૪.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી નોંધાયું હતુ. જ્યારે ગત વર્ષે, ૨૦૨૧માં તો … Read More

ભાવનગરમાં ૩ લાખ લીટર પાણી તો ટેન્કરથી વિતરણ કરાય છે

ઉનાળામાં પાણીની માંગ વધતા સહજ રીતે જ પાણીની તંગી પણ વર્તાય છે. છતાં શાસકો કે, તંત્ર વાહકો પાણીની સમસ્યાનો સ્વીકાર કરતા નથી. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે, હાલમાં પણ … Read More

ભાવનગરના થળસરમાં મહિલાઓએ ફાળો સરકારમાં જમા કરાવ્યો તેમ છતાં પાણી માટે વલખાં

ઉનાળો આવતાની સાથે શહેર અને જિલ્લામાં પાણીની પળોજણ શરુ થઈ ગઈ છે. શહેરમાં તો ઠીક પણ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ જોવા મળી રહી છે. હાલ ગામડાઓની … Read More

ફાયર સેફટી ના હોવાથી ભાવનગરની ૩ હોસ્પિટલને નોટીસ

ભાવનગર મહાનગરપાલિકાએ ફાયર સેફટીના મામલે ફરી લાલ આંખ કરતા ફાયર સેફટીના સાધનો ન મુકાવ્યા હોય તેવા બિલ્ડીંગ ધારકો સહિતમાં ફફડાટ ફેલાયો છે. ફાયર સેફટીના સાધનો ન હોય અથવા એનઓસી રીન્યુ … Read More

ભાવનગરમાં બે સ્થળોએ આગ લાગતા દોડધામ મચી

ભાવનગર શહેરમાં મંગળવારે વહેલી સવારે આગના અલગ અલગ બે બનાવો સામે આવ્યાં છે. બંને બનાવોમાં ઈલેક્ટ્રીક ઉપકરણો સળગી ગયાં હતાં. જોકે, ઘટના વહેલી સવારે ઘટી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. … Read More

ભાવનગરમાં તાઉ-તે અસરગ્રસ્ત સર્વેથી વંચિત ગામોના ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરીએ મોરચો

ભાવનગર જિલ્લા ને થોડા સમય પૂર્વે ધમરોળનાર તાઉ-તે વાવાઝોડામાં ખેડૂતોને મોટી આર્થિક નુકશાની વેઠવી પડી હતી, જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને નુકશાની અંગે સર્વે કરી આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. … Read More

ભાવનગર જિલ્લામાં સિઝનનો ૧૪ ટકા વરસાદ ત્રણ દિવસમાં વરસ્યો

ભાવનગર જિલ્લામાં સીઝનનો ૧૪% વરસાદ ત્રણ દિવસમાં વરસી ગયો છે. ઉમરાળા, પાલિતાણા, સિહોરમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લામાં સરેરાશ ૮૦ મી.મી વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના … Read More

૩-૪ જૂને ભાવનગર, અમરેલી, રાજકોટમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

ગુજરાતના અમુક ભાગમાં હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના અલગ અલગ ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news