અમેરિકાના ટેક્સાસમાં હાઈવે પર એક સાથે ૧૦૦થી વધુ વાહનો અથડાયા, ૬નાં મોત
અમેરિકાના ટેક્સાસમાં એક હાઈવે પર ભયાનક દુર્ઘટના ઘટી. અહીં વરસાદના કારણે રસ્તા પર ઓછામાં ઓછા ૧૦૦ વાહનોનો એકસાથે અકસ્માત થઈ ગયો. આ ઘટનામાં ઓછામાં ઓચા ૬ લોકોના મોત થઈ ગયા … Read More