પાટણમાં રાણકી વાવ પાસેના ખરાબ રસ્તાથી વાહનચાલકો ત્રાહિમામ
પાટણ શહેરના કનસડા દરવાજાથી વર્લ્ડ હેરિટેજ રાણકીવાવને જોડતા માર્ગને કરોડો રુપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ફરી વળવાના કારણે આ નવીન માર્ગ સદંતર ધોવાઈ જવાથી … Read More