ઉચ્છલના પોલ્ટ્રીફાર્મમાં ૧૭ હજાર મરઘીનો નાશ કરાશે, ૬ માંથી ૨નો રિપોર્ટ પોઝિટિવ
મહારાષ્ટ્રના નવાપુર ખાતે પોલ્ટ્રીફાર્મમાં મરઘીમાં બર્ડફલૂ ફેલાતા નજીકના ઉચ્છલના ૧ પૉલ્ટ્રીફાર્મમાંથી ૬ મરઘીના સેમ્પલ ભોપાલ મોકલાયા હતા. જે પૈકી ૨માં બર્ડફલૂ પોઝિટિવ રિપોર્ટ આવતા મંગળવારથી મરઘી અને ઈંડાનો નાશ કરાશે. … Read More