સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી
કોવિડની પહેલી અને બીજી લહેરમાં સૌથી વધારે કહેરનો સામનો કરનારા મહારાષ્ટ્રમાં સ્થિતિ ફરી એક વાર વણસી રહી છે. કેરળની સાથે મહારાષ્ટ્રમાં પણ કેસ વધી રહ્યા છે. સક્રિય કેસોની દ્રષ્ટિએ તે … Read More