ભરૂચ અને અંકલેશ્વરમાં ફાયર સેફ્ટી વિનાની ૬ કોમર્શિયલ બિલ્ડીંગ અને ૧૧ દુકાનો સીલ કરાઈ

ભરૂચ અને અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં હાઈરાઈઝ કોમર્શિયલ બિલ્ડીંગ, એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર એનઓસી ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હાઇકોર્ટમાં … Read More

અંકલેશ્વરમાં ઉભરાતી ગટરોથી પરેશાન રહીશોનો કચેરીએ હલ્લાબોલ

અંકલેશ્વરમાં લોકો પાસેથી સૌથી વધારે ટેકસ લેવામાં આવે છે તેવા નોટીફાઇડ એરીયામાં જ ઉભરાતી ગટરો અને ખખડધજ રસ્તાઓ જોવા મળી રહયાં છે ત્યારે રોષે ભરાયેલાં લોકોએ નોટીફાઇડ એરિયાની કચેરીએ હલ્લો … Read More

અંકલેશ્વરના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકારણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગને પગલે સ્થાનિકોએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી. … Read More

અંકલેશ્વરમાં જે.પી. ઈન્ડસ્ટ્રીઝ અને બાકરોલ બ્રીજ નીચે હોટલમાં આગ લાગી

અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલી જે.પી.ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી સત્તાધીશોએ આગની ઘટનાને પગલે તાત્કાલિક ફાયર વિભાગમાં જાણ કરી હતી. આગની ગંભીરતા દાખવી ડી.પી.એમ.સીના … Read More

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં ફાયર સેફટીને લગતા કોર્સની શરૂઆત કરાઈ

અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટીમાં અભ્યાસની સાથે ફાયર અને સેફટીના કોર્સની શરૂઆત કરાઈ હતી. વિદ્યાર્થીઓને ઈંડસ્ટ્રીઝ આધારિત સેફટી અને ફાયર અંગે લાઈવ પ્રેક્ટિકલ સાથે થિયરી વડે અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવ્યો છે. તાજેતરમાં … Read More

અંકલેશ્વરની રુદ્રાપ્રિયા હોમ્સમાં વીજ મીટરમાં આગ લાગતા ફફડાટ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી રુદ્રાપ્રિયા હોમ્સ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત વીજ મીટરમાં શોર્ટ સર્કિટને પગલે આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આગને … Read More

અંકલેશ્વરમાં એકમાંથી બીજા ટેન્કરમાં કેમિકલ ટ્રાન્સફર કરાયું હતુ

અંકલેશ્વરમાં એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં વેસ્ટ કેમિકલ ટ્રાન્સફર કરાયું હતુ. હોટલ ડિસન્ટના કર્મચારીએ આ માટે વીજળીની વ્યવસ્થા કરી હતી. હોટલની સામે જ બંને ટેન્કર ઊભા રાખવામાં આવ્યા હતા. વડોદરાની સંગમ … Read More

ભરૂચ : અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી આર. પી. ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ, 1 કામદારનું મોત

ભરૂચ જિલ્લાના પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં ભયંકર બ્લાસ્ટ થતા એક કામદારનું મોત થયુ છે. આ ઘટના મોડી રાત્રિના સમયે ઘટી હતી. પ્રોડક્શન દરમિયાન બ્લાલ્ટ થતા નાશભાગ મચી … Read More

અંકલેશ્વર શહેરમાં ફરીથી રેડ ઝોન આપવામાં આવ્યું : એક્યુઆઈ ૩૦૧ને પાર

અંકલેશ્વર હવા ની ગુણવત્તા દિવસે દિવસે નવેમ્બર માસમાં બગાડતા જીપીસીબી દ્વારા એક્શન પ્લાન બનાવી ઉદ્યોગકારોને અમલીકરણ કરવા તાકીદ કરી હતી. જે બાદ હવા ની ગુણવતા એકદમ સુધારી યલો ઝોનમાં ૧૮૬ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news