જાપાનમાં ભારે વરસાદ બાદ તબાહીઃ ૧૨ લાખને સુરક્ષિત સ્થળે ખસેડાયા

જાપાનમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણા મકાનો ડૂબી ગયા હોવાના એહવાલ સામે આવી રહ્યાં છે. આ કારણે મોટીસંખ્યામાં લોકો બેઘર થયા છે. ભારે વરસાદને કારણે થયેલી તબાહીને … Read More

ચીનમાં ભારે વરસાદે તારાજી સર્જી, હજારો લોકો પ્રભાવિતઃ ૨૧ના મોત

મધ્ય ચીનના હુબેઇ વિસ્તારના ઉપનગરમાં ભારે વરસાદને કારણે તબાહી મચાવતા અંદાજે ૨૧ લોકોનાં મોત થયા છે. અને ૪ લોકો લાપતા થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુક્સિયન કાઉન્ટીમાં લ્યુલીન … Read More

કુદરતી સંપદાનું નિકંદન કાઢતુ વિશ્વ પારોઠના પગલા ભરશે કે નહીં …..?

વિશ્વને  એકવીસમી સદીમાં પહોંચવા માટે અનેરો થનગનાટ હતો અને તેમાં પ્રવેશ સાથે આધુનિકતા તરફની દોટ વધતી ચાલી જેમાં વિશ્વના એક પણ દેશે આધુનિકતાના વાઘા ઘારણ કરતા સમયે પોતાના દેશની કુદરતી … Read More

ભારતના સપૂત નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, રચી ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદીઓની ભવ્ય ઉજવણી

ભારતના સપૂત નીરજ ચોપડા દ્વારા ઇતિહાસ રચતા અને ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદીઓએ ગોલ્ડ મેડલને અવકારતા આતશબાજી સાથે મીઠાઇ ખવડાવી ભવ્ય ઉજવણી કરી હતી. … Read More

કોરોનાથી સ્વસ્થય થયા બાદ વેક્સિન ન લેનારા લોકોમાં જોખમ વધારે

કોરોના વાઈરસ વેક્સિન લોકોને ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ કરી રહી છે. સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોનાથી સાજા થયા બાદ જે લોકો વેક્સિન લઈ રહ્યા નથી તેમને રિઈન્ફેક્શનનુ બેગણુ … Read More

આગામી ૬ મહિના ખૂબ મહત્વના, કોરોનાથી સાવચેત રહેવાની જરૂરી

ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકે ફરી એકવાર ચેતવણી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, લોકોએ થોડા … Read More

WHOનું ડેલ્ટા વેરિયન્ટ માટે ફરી અલર્ટ.. મિડલ ઈસ્ટના ૧૫ દેશમાં કેસ વધ્યા

મિડલ ઈસ્ટમાં WHOના રીજનલ ડાયરેક્ટર ડો. અહમદ અલ-મંધારીએ જણાવ્યું હતું કે મિડલ ઈસ્ટના ૨૨માંથી ૧૫ દેશમાં ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાયા છે. વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને … Read More

ગ્લોબલ વોર્મિગને કારણે ધરતી વિનાશ તરફ ધકેલાઈ જશે કે શું…..?

ગ્લોબલ વોર્મિંગને કારણે ધરતી પોતાની અંદરની ઠંડક સાથે ફળદ્રુપતા ગુમાવતી જાય છે જેને કારણે વિનાશ સર્જાવાની સંભાવના વધી પડી છે….. અને આ માટે માનવજાત જવાબદાર છે…..! માનવજાત જે ડાળ પર … Read More

ચીનમાં ફરી કોરોનાનો કહેર, વુહાનથી પણ ખરાબ સ્થિતિમાં નાનજિંગ શહેર

ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, જે બાદ અહીં સખત પ્રતિબંધો લાગુ કરાયા હતા. હવે ચીનના નાનજિંગ શહેરમાં એક વખત ફરી કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે. … Read More

મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છેઃ WHO

કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયેન્ટ હાલ વિશ્વના કેટલાક દેશોમાં ભારે ઝડપથી પ્રસરી રહ્યો છે. નિષ્ણાતો અનુસાર કોરોનાના નવા વેરિયેન્ટ ઘણો સંક્રમક છે. હાલ મધ્ય-પૂર્વના દેશોમાં કોરોના વાઇરસની ચોથી લહેર ઘાતક બની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news