અદભૂતઃ અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

અયોધ્યાઃ સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ … Read More

ગાંધીનગરના લીહોડામાં દેશી દારૂ પીધા બાદ ૯ લોકોને અસર, બેના મોત

ગાંધીનગરઃ ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોનાં શંકાસ્પદ મૃત્યુ થયા છે. લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર … Read More

ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ, આ શહેર ૯ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ રહ્યું

અમદાવાદ: હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે સતર્ક થઈ જવુ પડશે. કારણ કે, ૨૦૨૪નું પહેલુ વાવાઝોડું આવી રહ્યુ છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ … Read More

અંકલેશ્વરઃ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર ભારે જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો

ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વેહિકલના સાયરનોથી ગુંજી ઉઠ્‌યું હતું. ઉલ્લેખનીય છે કે ભંગારના ગોડાઉનોમાં સમયાંતરે લગતી આગ પર્યાવરણ … Read More

અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઇ, ૬ મજૂર જીવતા સળગ્યા, ૩નાં મોત

અંજારઃ કચ્છના અંજારમાં કેમો સ્ટીલની કંપનીમાં ઉત્તરાયણની રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઊભરાઈ જતા ૬ મજૂર જીવતા સળગ્યા હતા. સ્ટીલ ઓગાળતા સમયે ૬ મજૂરો ગંભીર રીતે દાઝ્યા … Read More

હવે દરેક વીજળી ઉપભોક્તા પોતાના ઘરના મીટરનું રીડિંગ રોજે રોજ ઓનલાઇન એપ દ્વારા જોઈ શકશે

હવે ગુજરાતના ઘર ઘરમાં લાગશે ઇલેક્ટ્રિસિટી માટેના સ્માર્ટ પ્રિપેઇડ મીટર ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો  ૨૦૨૪માં ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી યુ … Read More

ઉત્પાદન અને રોકાણ માટે વિશ્વમાં ભારત અને ભારતમાં ગુજરાત એ પ્રથમ પસંદગીઃ અમિત શાહ

ગાંધીનગરઃ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી શૃંખલાનો મહત્મા મંદિર, ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ત્રિદિવસીય સમિટના સમાપન સમારોહમાં સંબોધતાં કેન્દ્રીય … Read More

VGGS 2024: મહેમાનોને ‘‘પ્લાન્ટેબલ’’ રાઈટીંગ પેડ, પેન અને પેન્સીલ દ્વારા પર્યાવરણ જતન અને સંવર્ધનનો સંદેશ આપતુ ગુજરાત

ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત એક કાર્યક્રમ કરતા ક્યાંય વધારે ગુજરાતની વિકાસયાત્રાની અનોખી કાર્ય સંસ્કૃતિ બની ગયો છે. ‘ગેટ-વે ટુ ધ ફ્યુચર’ની થીમ ઉપર ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત … Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત દેશનું ગ્રીન હાઇડ્રોજન હબ બનવા સજ્જ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત આજે એક બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ જ નહીં, પરંતુ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન રીન્યુએબલ એનર્જી તરીકે ઊભર્યુ છે : ઊર્જા મંત્રી મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યુનિ. ઓફ કેલિફોર્નીયા, બર્કલે અને … Read More

ક્લાઇમેટ ચેન્જ વિષયમાં વડાપ્રધાનના પ્રયત્નોના લીધે વ્યાપાર વિશ્વ માટેની નવી સંભાવનાઓ ખુલી છે: મંત્રી મુળુભાઇ બેરા

ગુજરાતમાં  ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી બનાવવાની વિચારણા: મંત્રી મુકેશ પટેલ ગાંધીનગરઃ ક્લાઇમેટ ચેન્જ જેવા વૈશ્વિક મુદ્દાના પડકારો સામે લડત આપી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવાના ઉદ્દેશ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news