વિટામીન ડી પૂરતા પ્રમાણમાં હશે તો પણ કોરોનાનો ખતરો ઓછો

‘O’ બ્લડ ગ્રૂપના લોકોને કોરોના સંક્રમણનો ખતરો ઓછોઃ રિસર્ચદેશ અને દુનિયામાં ફરી એકવખત કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યું છે. ભારતની સાથો સાથ બીજા કેટલાંય દેશોની સ્થિતિ પણ હવે ફરીથી ચિંતાજનક … Read More

વડાપ્રધાને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું મિશન વેક્સિનઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝાયડ્‌સ પ્લાન્ટની મુલાકાત લીધી

કોરોનાએ રાજ્યમાં ઊથલો માર્યો છે. દેશમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે ત્યારે ઝાયડ્‌સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ ચાલી રહ્યું છે. એની કામગીરી જાેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી … Read More

ફટાકડાં મુદ્દે રાજ્ય સરકારે લીધો ર્નિણય, જાહેરનામું પાડ્યું બહાર

ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. કોરોના કહેરમાં પાંચ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા બાદ ગુજરાતમાં દિવાળી ટાણે ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક મોટો પ્રશ્ન બન્યો … Read More

કોરોના, જળવાયુ પ્રદૂષણ પર પ્રથમ દિવસથી કામ શરૂ કરાશેઃ બિડેન

ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાે બિડેને શનિવારે ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું. બિડેને જણાવ્યું કે આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, અમે ચૂંટણીની રેસમાં વિજયકૂચ કરી રહ્યા છીએ. … Read More

સ્વદેશી કોરોના વેક્સીન : ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી તૈયાર થવાની સંભાવના

કોરોના મહામારીના એક જ ઇલાજ રુપે તેની વેક્સીન તૈયાર કરવામાં દુનિયાભરના દેશો પ્રયત્નશીલ છે, એવામાં ભારત દેશ પણ આ દિશામાં સતત આગળ વધી રહ્યું છે. ભારતમાં કોરોના વેક્સીન તૈયાર કરવા … Read More

દિવાળી સમયે ચીનના ધુમાડા નીકળતા ગ્લોબલ ટાઇમ્સે દિવાળીને લઇ છાપ્યો આર્ટીકલ

ભારત-ચીન સરહદ વિવાદની અસર ચીનના સસ્તા સામાનના વેચાણ પર પડી રહી છે. ભારતમાં આ વખતે અનેક દુકાનદારો અને રિટેલર દિવાળીથી જાેડાયેલી ચીની પ્રોડક્ટ્‌સનો બહિષ્કાર કરી રહ્યા છે. ચીનને પણ આ … Read More

જંગલમાં રહેતા સજીવોમાં કુલ ૧૭ લાખ વાયરસ હોવાનો અંદાજઃ રિપોર્ટ

કોરોના વાયરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. … Read More

વિશ્વસ્તરે કોરોના સંક્રમણથી ૧૫ ટકા મોતનો સંબંધ હવા પ્રદૂષણ સાથેઃ રિસર્ચ

કોરોના સંક્રમણને લીધે વિશ્વસ્તરે થયેલી મોતના આશરે ૧૫ ટકા મોતનો સંબંધ લાંબા સમય સુધી હવા પ્રદૂષણવાળા વાતાવરણમાં રહેવાને લીધે થઇ હતી. આ દાવો યુરોપિયન વિજ્ઞાનીઓએ તેમના તાજેતરના એક રિસર્ચ થકી … Read More

विश्व में कोरोना का कहर लगातार जारी

नयी दिल्ली-विश्व में कोरोना का कहर लगातार जारी, विश्व में 5,401,222 लोगों को कोरोना, विश्व में 343,799 लोगों की कोरोना से मौत, अमेरिका में 98,683 लोगों की कोरोना से मौत, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news