ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ જીઆઈડીસી ખાતે ઉભરાતી ગટરથી હાલ ગંદકીનું સામ્રાજ્ય

ગાંધીનગર શહેરના સેક્ટર-૨૫ જીઆઈડીસી ખાતે આવેલા વિવેકાનંદનગરમાં ઉભરાતી ગટરથી હાલ ગંદકીનું સામ્રાજ્ય જેવી સ્થિતિ થઈ ગઈ છે. જેના કારણે રોગચાળા જેવી સ્થિતિ વચ્ચે ગટરના ભરાઈ રહેતાં પાણી અને અસહ્ય દુર્ગધથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભિતી સ્થાનિકોને છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news