સુરત મહાનગરપાલિકા દ્વારા દેશમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પર આવવા તડામાર તૈયારીઓ શરૂ

સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત મનપા દ્વારા તમામ ઝોનની અંદર સેનિટેશન, ડ્રેનેજ, રોડ, લાઈટ સહિતના વિભાગો દ્વારા સંકલિત ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. … Read More

પાટણ પાલિકાની સ્વચ્છતા શાખાની કરોડોની ગ્રાન્ટ પાછી જતી રહી

પાટણ નગરપાલિકાના સ્વચ્છતા ચેરમેને સ્વચ્છતા શાખાને સરકારે ફાળવેલી બે અલગ અલગ ગ્રાન્ટો પૂર્વ ચીફ ઓફિસરની કહેવાતી અનિર્ણાયકતા અને અણઆવડતના કારણે ઉપયોગ થયા વગર પછી જતી રહી હોવાનો દાવો કર્યો છે. … Read More

ઓલપાડ કલેક્ટરે ‘કિલન ઈન્ડિયા અભિયાન’નો પ્રારંભ કરાવ્યો

સમગ્ર જિલ્લામાં ઓક્ટોબર મહિના દરમિયાન નહેરૂ યુવા સંગઠન, એન.એસ.એસ., એન.એસ.એસ., ગ્રામપંચાયતોમાં યુવા સંગઠનો, મહિલા મંડળો, સખીમંડળો દ્વારા ડોર- ટુ-ડોર કેમ્પેઇન કરી પ્લાસ્ટીકનો વપરાશ અટકાવવા તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપશે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news