દાદરા નગર હવેલીમાં મોરનો શિકાર કરનારા શખ્સને વનવિભાગે ઝડપી પાડ્યો
દાદરા નગર હવેલીને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા જંગલોમાં વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન જંગલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની બાતમી મળી હતી. વન વિભાગ દ્વારા … Read More