અમદાવાદના રાયપુરના સહયોગ મિલ કમ્પાઉન્ડમાં ભીષણ આગ
અમદાવાદના રાયપુર બિગ બજાર પાસે આવેલી સહયોગ મિલ કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ સમયે મિલ કમ્પાઉન્ડના ઓફિસની ઇમારતમાં મિલના કોર્ટ કેસના જરૂરી પેપર, હિસાબના રજિસ્ટર, પગાર બુક, એન્ટ્રી … Read More