ડાકોરમાં જાહેર માર્ગો ઉપર ગટરોનાં પાણી ઉભરાતાં ભારે હાલાકી
સમગ્ર ભારત દેશમાંથી વિવિધ સ્થળોએથી દૂર દૂરથી દર્શનાર્થીઓ ભગવાન રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે આવે છે. આ પાવન ધામમાં દર્શનાર્થીઓ ભારે ભક્તિમય વાતાવરણ વચ્ચે આવતા હોય છે. જેમાં મંદિરને જોડતા … Read More