હિમાચલમાં આ વર્ષના મે મહિનામાં જોવા મળી 1987ના વર્ષ જેવી સ્થિતિ, તાપમાને તોડ્યો 36 વર્ષનો રેકોર્ડ
હિમાચલમાં મે મહિનામાં તુટ્યો 36 વર્ષનો રેકોર્ડ, ઠંડી પાછી ફરી શિમલાઃ હિમાચલ પ્રદેશમાં 36 વર્ષ પછી મે મહિનામાં ઠંડી ફરી પાછી ફરી છે. ઘણા વિસ્તારોમાં લઘુત્તમ પારો માઈનસમાં ચાલી રહ્યો છે. શિમલા, … Read More