દ્વારકાના મીઠાપુરની ટાટા કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલી ટાટા કેમિકલ ફેક્ટરીમાં બપોરે ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉંચે સુધી જાેવા મળ્યાં હતી. જાે કે આગને નિયંત્રણમાં લાવવા … Read More