સ્વચ્છતા અભિયાન જન આંદોલન બનવું જોઈએઃ શિંદે
મુંબઈ: મહારાષ્ટ્રમાં જી-20 કાઉન્સિલના પર્યાવરણ અને આબોહવા ટકાઉપણું પર કાર્યકારી જૂથની ત્રીજી બેઠક રવિવારે ‘જી-20 કોસ્ટલ ક્લીનઅપ’ અભિયાન સાથે શરૂ થઈ. રાજ્યપાલ રમેશ બૈસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને જી-20 … Read More