દક્ષિણ ગુજરાતમાં ૨૪ થી ૨૬ જૂન સુધી ભારે વરસાદની આગાહી
ગાંધીનગર ખાતે રાહત કમિશનરના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં આઈએમડીના અધિકારી એમ. મોહન્તીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ … Read More